SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (આઈપી - ૫ अवर उपदेसै आपि न करै । आवत जावत जनमै मरै ॥३॥ जिसके अंतरि बसै निरंकारु । तिसकी सीख तरै संसारु ॥४॥ जो तुम भाने तिन प्रभु जाता । नानक उन जन चरन पराता ॥५॥ શબ્દાર્થ [ ઢ = ઉપર ઉપરથી દેખાડ. પરવીન = પ્રવીણ; ચતુરમીન = ભીને થયેલ – અંતર પજવું હોય તેવો. મને = ભાવ કરે (૨) ગમે; પસંદ આવે. ગાતા = જાણ્યો. પરાતા = પહેચાને ઓળખે.] ૫- ૭ - બહાર રહે છે જુદી રીતે, અને કરણી બીજી રીતની કરે છે મનમાં પરમાત્મા પ્રત્યે) પ્રીતિ નથી અને મેં એ વાતેનો દેખાડ કરે છે. (૧) પણ પ્રભુ ચતુર: છે – જાણી લે છે કે, વેષ બહારને જ છે, અંદર કયાંય (પતે) ભીને થયા નથી. (૨) બીજાને ઉપદેશ છે, પણ જાતે તેમ આચરતે નથી; અને એમ જન્મ-મરણ (–ના ચકરાવા-) માં આવે છે ને જાય છે. (૩) જેના અંતરમાં નિરાકાર (પ્રભુ) વસે છે, તેવાના ઉપદેશથી સંસાર (આખો) તરી જાય. (૪) ૧. મૂળ મીર = કમાણે જુદી કરે છે - કર્મ જુદી રીતનાં કરે છે. –સપાટ. ૨. બહારના વેશથી પરમાત્મા જરાય પલળતું નથી – એવો અર્થ પણ લેવાય છે. રોપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy