SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસુખમની શબ્દાથ [વિરથી = વૃથા - મિથ્યા. સીd = શાક્ત – શક્તિને એટલે કે માયાને ઉપાસક – દુરાચારી (૨) વામમાગી, તાંત્રિક. ૩રના = આયુષ્ય – જીવન. સિરપન = કૃપણ-કંજૂસ. નિરીરથ = વયર્થ. ધનિ = ધન્ય. વ૪િ વ૪િ ના =ઓવારી જાઉં – જાતનું બલિદાન આપું.' ૫ – ૬ માયામાં ડૂબેલા (શાક)નું આયુષ્ય ફેગટ છે; સાચ વિના તે શુદ્ધ શી રીતે થઈ શકે ? (૧) નામ વિના શરીર પણ ફેગટ - અંધ બની જાય છે તેના મુખમાંથી દુર્ગધ જ નીકળ્યા કરે. (૨) નામસ્મરણ વિના દિવસ અને રાત ફોગટ જ વીતે છે –વરસાદ વિના ખેતી જેમ ફેગટ) જાય તેમ. (૩) ગોવિંદના ભજન વિનાનાં સૌ કામ ફેગટ જ જાય છેકંજૂસનું ધન જેમ ફેગટ હોય છે તેમ. (૪) તે માણસને જ ધન્ય છે – ધન્ય છે, જેના ઘટમાં હરિનું નામ વસે છે; નાનક તેની ઉપર જાતને ઓવારી નાખે છે. (૫) रहत अवर कछु अवर कमावत । मनि नही प्रीति मुखहु गंढ लावत ॥१॥ जाननहार प्रभू परबीन । बाहरि भेख न काहू भीन ॥२॥ ૧. સૂરાને અર્થ “સચિચાર સત્યનિષ્ઠ એ પણ લઈ શકાય. –સંપા ૨. એ ધનનો કશો ઉપયોગ તેને પિતાને કે બીજાને નથી. તે જમીનમાં સંઘરાયેલું નકામું જ પડી રહે છે.–સંપા
SR No.032277
Book TitleSukhmani
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherParivar Prakashan Sahkari Mandir
Publication Year1970
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy