________________
અશ્રુપદી – ૧
मिथिआ राज जोबन धन माल । मिथिआ काम क्रोध बिकराल ||२|| मिथिआ रथ हसती अस्व बसत्रा । मिथिआ रंग संगि माइआ पेखि हसता ॥३॥ मिथिआ धोह मोह अभिमानु ।
मिथिआ आपस ऊपर करत गुमानु ॥४॥ असथिरु भगति साधकी सरन । नानक जपि जपि जीवै हरिको चरन ॥५॥
શબ્દાથ
आपस ऊपरि = જાત ઉપર. મહિ
[ સવા
સ્થિર. ]
=
સ.
=
૪
તન, ધન, કુટુંબ – બધું મિથ્યા છે; અહંકાર, મમતા,
માલમિલકત મિથ્યા છે;
માયા એ (પણ); (૧)
જમીન-જાગીર, યૌવન, ધન, વિકરાળ કામ અને ક્રોધ (પણ); (૨)
રથ, હાથી, ઘેાડા, વા મિથ્યા છે; માયાના પદાથો અનુરાગ સાથે જોઈ જોઈ ને રાજી થવું, એ (પણ); (૩) દ્રોહ, મેાહ, અભિમાન મિથ્યા છે; પોતાની જાત ઉપર ગુમાન કરવું એ (પણુ) મિથ્યા છે. (૪)
સાધુના શરણમાં રહીને કરેલી ભકિત જ સ્થિર છે; (તેથી) નાનક તા હિરના ચરણના જપ જપતા જીવે છે. (૫)
આ ચોથા પદમાં કહે છે કે, “ તન, ધન, કુટુંબ, મમતા, માયા, દ્રોહ, મેહ, અભિમાન વગેરે બધું મિથ્યા છે. તેનાથી તારું