________________
- असटपदी ५
सलोकु देनहारु प्रभ छोडिकै
___ लागहि आन सुआइ। नानक कह न सीझई बिनु नावै पति जाइ ॥५॥
શબ્દાર્થ [आन = सन्म - मी. सुआइ = स्वाइ, २स. कहू = मांअशुभ. सीझई = सिद्ध - स३१ , २ था. पति = ५त - माम३.]
અષ્ટપદી ૫
શ્લોક દાતા પ્રભુને છોડીને બીજા રસમાં રાચે છે, પણ કશુંય રંધાવાનું નથી. નામસ્મરણ વિના તું બેહાલ જ થવાને છે. [૫]
પિતાના ઉધનનું બીજ લેકમાં કહી દઈ, પ્રથમ ત્રણ પદમાં એ જ વસ્તુને વિસ્તાર કરે છે --
५-१ दस बसतू ले पाछै पावै । एक बसतु कारनि बिखोटि गवावै ॥१॥ एक भी न देइ दस भी हिरि लेइ । तउ मूड़ा कहु कहा करेइ ॥२॥