________________
( ૭૫ )
ગણીશે સુર ગુણ ભાસુરેજી, ॥ ૩ ॥ વાણી ગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ, આજ હૈ। રાજે રે, દીવા જે છાજે આઢશુંજી, ॥ ૪ ॥ સિંહાસન અશેક, બેઠા મેહે લેાક, આજ હૈ। સ્વામી રે, શીવ ગામી, વાચક ચશ થુલ્યેાજી, ! ૫૫ ઈતિ !
॥ अथ श्री चंदप्रभ जिन स्तवनं ॥
ઘણરા ઢાલા ! એ દેશી !
ચદ્રપ્રભજિન સાહિબા રે, તુમે છે. ચતુર સુજાણુ, મનના માન્યા, સેવા જાણે! દાસની રે, દેશે! પદ્મ નિરવાણ, મનના માન્યા, આવેા આવે રે ચતુર સુખ લાગી, કીજે વાત એકાંત અભાગી, ગુણ ગાઢે. પ્રગટે પ્રેમ, મનના માન્યા ૫ ૧ ! એ આંકણી !! ઓછુ અધિક્ પણ કહે હૈ, આસગાયત જેહ, ૫ મ॰ ! આપે લ જે અણુ કહે રે, ગિરુ સાહેબ તેહ, 1 મ॰ !! ૨ !! દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ, 1 મ૦ ॥ જલ દીચે ચાતક ખીજવી રે, મેઘ હુઆ તણે શ્યામ, !! મ॰ ॥ ૩ ॥ પીઉં પીઉ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ, ૫ મ॰ !! એક લહેરમાં દુઃખ હરા રે, વાધે ખમણેા નેહ, ૫ ૪ !! માડુ વહેલું આપવું રે; તે શી ઢીલ કરાય, ૫ મ॰ ! વાચક યશ કહે જગ ધણી રે, તુમ તુઠે સુખ થાય ।। ૫ ।। ઇતિ !