________________
( ૭૪ ) ॥ अथ श्री पद्मजिन स्तवनं ॥ સહજ સલુણા હો સાધુજી છે એ દેશી
પદ્મપ્રભજિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખાજી, કાગલને મશી તિહાં નવિ સંપજે, ને ચલે વાટ વિશેષજી, સુગુણ સનેહારે, કદીય ન વીસરે, આંકણું છે ૧ | ઈહાંથી તિહાં જઈ કઈ આવે નહિં, જેહ કહે સંદેશે, જેહનું મિલવું રે દેહિલું તેહશું, નેહ તે આપકિ લેશે, છે સુરા ૨ | વીતરાગ શું રે રાગ તે એક પખ, કીજે કવણ પ્રકારેજી, ઘેડે દેડે રે સાહેબ વાજમાં, મન જાણે અસવારેજી, સુ| ૩ | સાચી ભકિત રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દય રીઝેજી, હડા હોડે રે બિહું રસ રીઝથી, મનના મનોરથ સીઝેજી, ને સુત્ર | ૪ | પણુ ગુણવંતા રે ગેઠે ગાજિયે, હોટા તે વિશ્રામજી, વાચક યશ કહે એહજ આશ રે, સુખ લહું ઠામે ઠામછે. સુત્ર છે ઇતિ | જય શ્રી સુપરવિન સ્તવન
લાછલ દે માત મલાર છે એ દેશી શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ, આજ હો છાજે રે, ઠકરાઈ પ્રભુ પદ તણુંછ, ૧ | દીવ્ય દવની સુર ફુલ, ચામર છત્ર અમૂલ, આજ હો રાજે રે, ભામંડલ ગાજે દુદુભિ', મે ૨ એ અતિશય સહજના ચાર, કર્મ ખખ્યાથી અગ્યાર, આજ હે કીધા રે, ઓ