________________
( ૭ ) ॥ अथ श्री सुविधिजिन स्तवनं ॥ સુણ મેરી સજની રજની ન જાવે રે એ દેશી. લઘુ પણ હું તમ મન નવિ માવું રે, જગ ગુરૂ તુમને દીલમાં લાવું રે, કુણને એ દીજે શાબાસી રે, કહે શ્રી સુવિધિ જિર્ણોદ વિમાસી રે. લ૦ ૧ | મુઝ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીને તું છે માજી રે, યેગી પણ જે વાત ન જાણે રે, તેહ અચરિજ કુણથી હુએ ટાણે રે. લ૦ મે ૨ છે અથવા થિર માંહિ અને થિર ન ભાવે રે, મહટે ગજ દર્પણમાં આવે છે, જેને તે જે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાસી રે. લ. | ૩ | ઉર્વમૂલ તરૂઅર અધ શાખા રે, છેદ પુરાણ એવી છે ભાખા રે, અચરિજ વાલે અચરિજ કીધું રે, ભકતે સેવક કારજ સીધું રે. લ૦ | ૪ | લાડ કરી જે બાલક બેલે રે, માત પિતા મન અભિયને તેલે રે, શ્રી નયવિજય વિબુધને શિષે રે, યશ કહે ઈમ જાણે જગદીશે રે. લ૦ ૫ . ઈતિ છે
॥ अथ श्री शीतलजिन स्तवनं ॥
અલિ અલિકે કદિ આવેગે–એ રશી.
શ્રી શીતલજિન ભેટીયે, કરી ચેખું ભક્ત ચિત્ત હે, તેહથી કહે છાનું કિડ્યું, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો. શ્રી ને ૧ | દાયક નામે છે ઘણા; પણ તું સાયર તે કુપ હે, તે બહુ ખજુવા તગ તગે, તું દિનકર તેજસ રૂપ છે. શ્રી ૨ | હાટે જાણું આદર, દારિદ્ર