________________
ચરણ આયે, સ0 | ૫ ઉપશમ રસ ભરી સર્વ જન શકરી, મૂતિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવ ભ્રમણની ભીડ મેટી. સ0 | દ નયર ખંભાયતે પાશ્વ પ્રભુ દરશને, વિકસતે હર્ષ ઉત્સાહ વાઘે; હેતુ એકત્વતા રમણ પરિણામથી, સિદ્ધિ સાધક પણે આજ સાથે. સ૦ છે ૭ આજ કૃત પુણ્ય ધન્ય દિહ માહરે થયે, આજ નર જનમ મેં સફલ ભા; દેવચંદ્ર સ્વામી વિસમ વંદી, ભક્તિ ભર ચિત્ત તુજ ગુણ રમાવ્યું. સ. | ૮ | ઈતિ છે ॥ अथ श्री महावीरजिन स्तवन।।
છે કડખાની દેશી તાર હે તાર પ્રભુ મુજ સેવક ભણું, જગતમાં એટલે સુજશ લીજે; દાસ અવગુણ ભર્યો જાણે પિતા તણે, દયા નિધિ દિન પર દયા કીજે. તાર૦ | ૧ | રાગ દ્વેષે ભર્યો મોહ વૈરી નડ, લેકની રીતિમાં ઘણુંયે રાતે; ક્રોધવશ ધમધપે શુદ્ધ ગુણ નવિ રમ્ય, ભગ્યે ભવમાંહિ હું વિષય માતો, તાર | ૨ આદર્યું આચરણ લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબન વિનુ, તે કાર્ય તિણે કે ન સીધો. તાર૦ | ૩ | સ્વામિ દરિશણુ સમે નિમિત્ત લહિ નિર્મલે, જે ઉપાદાન એ શુચિ ન થાશે; દેષ કે વસ્તુને અહવા ઉદ્યમ તણે, સ્વામિ સેવા સહી નિકટ લાશે; તાર | ૪ | સ્વામી ગુણ એલખી સ્વામીને જે