________________
( ૧૭ )
જોડવું, લહીયે ભવના પારાજી. તેમ૦ ૪ !! અપ્રશસ્તતા રે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાસેજી; સંવર વાધેરે સાથે નિર્જરા, આતમ ભાવ પ્રકાશેજી. નેમ॰ ! ! ! નેમિ પ્રભુ ધ્યાનેરે એકત્વતા, નીજતત્ત્વે એકતાનાજી; શુકલ ધ્યાનેરે સાધિ સુસિદ્ધતા, લહિયે મુકિત નિદાનાજી, તેમ ।। ૬ ।। અગમ અરૂપીરે અલખ અગેાચરૂ', પરમાતમ પરમીશેાજી; દેવચંદ્ર જિનવરની સેવા, કરતાં વાધે જગીશેાજી, તેમ॰ !! છ !! !! શ્રૃતિ !!
॥ अथ श्री पार्श्वजिन स्तवनं ॥ કડખાની દેશી
સહેજ ગુણ આગરા, સ્વામી સુખસાગરા, જ્ઞાન વૈરાગરે પ્રભુ સવા૨ે; શુદ્ધતા એકતા, તીક્ષ્ણતા ભાવથી, માહ રિપુ જીતિ જય પડહુ વાયેા. ॥ ૧ ॥ સ॰ વસ્તુ નિજ ભાવ અવિભાસ નિકલ કતા, પરિણતિ વૃત્તિતા કરિ અભેદે; ભાવ તાદાત્મ્યતા શકિત ઉલ્લાસથી, સ ંતતિ ચાગને તુ ઉચ્છેદે. સ૦ ૫ ૨૫ દોષ ગુણ વસ્તુની લખિય યથાતા, લહિ ઉદાસીનતા અપર ભાવે, ધ્વસિ તજજન્યતા ભાવ કર્તાપણું, પરમ પ્રભુ તું રમ્યા નિજ સ્વભાવે. સ૦ ।। ૩ ।। શુભ અશુભ ભાવ અવિભાસ તહકીકતા, શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધા; શુદ્ધ પરિણામતા વીય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધેા. સ૦ !! ૪ !! શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવ રમે, પરમ પરમાત્મતા તાસ થાય; મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકત્વ' તુજ