________________
( ૬૬ ) તણુંરે, પરમ પ્રભુ ગુણને ઉપદેશ, તે જલધારા વહીરે, તેગ ધરમ રૂચિ ચિત્ત ભૂમિ, માંહિ નિશ્ચલ રહી. માં | ૪ | ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણેરે, કa અનુભવ રસ આસ્વાદ, સકલ દુઃખ વારણેરે; સ અશુભાચાર નિવારણ, તૃણ અંકુરતારે, તૃ૦ વિરતિ તણા પરિણામ તે બીજની પૂરતારે. તે છે ૫ | પંચ મહાવ્રત ધાન્ય, તણું કર્ષણ વધ્યાંરે, તવ સાધ્ય ભાવ નિજ થાપી, સાધનતા એ સધ્યારે, સા ક્ષાયિક દશન જ્ઞાન, ચરણ ગુણ ઉપનારે, ચ૦ આદિક બહુ ગુણ સભ્ય, આતમ ઘર ની પનારે. આ૦ પ્રભુ દરિશણ મહામેહ, તણે પ્રવેશ મેરે, તe પરમાનંદ સુભિક્ષ થયા મુઝ દેશમેરે; થ૦ દેવચંદ્રજિનચંદ્ર, તણે અનુભવ કરે. તક સાદિ અનંતે કાલ, આતમ સુખ અનુસરેરે, આ છે ૭ઈતિ. !
છે અથ શ્રીનેમનાથગિન સ્તવનું છે પદ્મપ્રભજિન જઈ અલગ વશ્યા છે એ દેશી .
નેમ જિસ નિજ કારજ કર્યો, છાંડે સર્વ વિભાવેજી; આતમ શકિત સકલ પ્રગટી કરી, આસ્વાદ્યો નિજ ભાવોજી. નેમ છે ૧ | રાજુલનારીરે, સારી મતિ ધરી, અવલંખ્યા અરિહંતેજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સંધે આનંદ અનંતેજી. નેમ છે ૨ | ધર્મ અધમ આકાશ અચેતના, તે વિજાતી અગ્રાહ્યો; પુદગલ ગ્રહવે કમ કલંકતા, વાધે બાધક બાહ્યોજી નેમ છે ૩ છે રાગી સગેરે રાગ દેશા વધે, થાયે તિણે સંસારે જી; નીરાગિથીરે રાગનું