________________
( ૯ ) ભજે, દરિશણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કમ ઝીપી વસે મુક્તિ ધામે. તારવે છે પ જગત વત્સલ મહાવીર જિણવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્ય; તારા બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશે. તાર૦ | ૬ | વિનતિ માનો શકિત એ આપ, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે, સાધિ સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તાર) | ૭ | ઇતિ છે
થ દઇશ .
ચાવીસે જિન ગુણ ગાઇયે, ધ્યાઈ તત્વ સરૂપજી; પરમાનંદ પાઈયે, અક્ષય જ્ઞાન અનૂપજી. વસે છે ચવદહસે બાવન ભલા, ગણધર ગુણ ભંડારેજી; સમતામયી સાહુ સાહુણ: સાવય સાવઈ સારે . જો કે ૨ વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારેજી, ચઉવિહ સંઘ વિરાજતા, દસમકાલ આધારેછે. ૦ ૩ જિન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધેજી; અહિત ત્યાગ હિત આદરે, સંયમ તપની શોધે છે. ચો. ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવેજી; નિકમને અબાધતા, અવેદન અનાકુલ ભાઇ. ચા. પા ભાવ રોગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધે; પૂર્ણનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાધે; ચાર દા શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રભાવો; સુમતિ સાગર અતિ ઉદ્ભસે, સાધુ રંગ પ્રભુ ધ્યાનજી. ચેક પાછા સુવિહિત