________________
સુણે, તેહિ જ ગુણમણિ ખાણી રે. કુંથું ! ૨ એ આંકણ૦ ગુણ પર્યાય અનંતતા રે, વલીય સ્વભાવ અગાહ, નય ગમ ભંગ નિક્ષેપના રે, હેયાદેય પ્રવાહ રે. કુંથુ !
૩ કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધિ, ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે, | કુંથુ છે ૪ કે વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ, ગ્રાહક અવસર બોધથી રે, કહેવે અર્પિત કામે રે, કુંથુ છે ૫ | શેષ અનપિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધ, ઉભય રહિત ભાસન હરે, પ્રગટે કેવલ બધે રે | કુંથુ છે ૬ ! છતિ પરકૃતિ ગુણ વતના રે, ભાસન ભેગ આનંદ, સમકાલે પ્રભુ તાહરે રે, રમ્ય રમણ ગુણ વંદો રે. છે કુંથુર છે ૭ મે નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ, અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવે છે. કુંથુ છે | ૮ | અસ્તિ સ્વભાવ જે આપણે રે, રૂચિ વૈરાગ્ય સમેત, પ્રભુ સન્મુખવંદન કરી રે, માગીશ આતમ હેતે રે છે કુંથુ ! ૯ અતિ સ્વભાવ રૂચિ થઈ રે, ધ્યાને અતિ સ્વભાવ, દેવચંદ્ર પર તે લહે રે, પરમાનંદ જમા રે છે કુંથુ| ૧૦ | ઇતિ છે
| શ્રી રવિન સ્તવ,
રામચંદ્ર કે બાગ એ શી છે પ્રણમે શ્રી અરનાથ, શીવપુર સાથ ખરેરી, ત્રિભુવન જન આધાર, ભવ વિસ્તાર કરી છે ૧ કર્તા કારણ