________________
( ૨ ) ગ, કારજ સિદ્ધિ લહેરી, કારણ ચાર અનુપ, કાર્યાર્થી તેહ ગહેરી ૨ છે જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી, ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વદેરી. ૩. ઉપાદાનથી ભિન્ન, જે વિણ કાર્ય ન થાયે, ન હુવે કારજ રૂપ, કર્તાને
વ્યવસાયે છે ૪ ૫ કારણ તેહ નિમિત્ત ચકાદિક ઘટ ભાવે, કાર્ય તથા સમવાચિ, કારણુ નિયતને દાવે છે ૫ વસ્તુ અભેદ સ્વરૂપ, કાર્યપણું ન ગ્રહરી, તે અસાધારણ હતુ, કુંભે થાસ લહેરી. | | જેહને નવિ વ્યાપાર, ભિન્ન નિયત બહુભાવી, ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી. . | ૭ | એહ અપેક્ષા હેતુ, આગમ માંહિ કહ્યોરી, કારણ
પદ ઉતપન્ન, કાર્ય થયે ન લહ્યોરી. | ૮ | કર્તા આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિ પણેરી, નિજ સત્તા ગત ધર્મ, તે ઉપાદાન ગણેરી, ૯ ગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વધેરી, વિધિ આચરણ ભકિત, જિણે નિજ કાર્ય સધેરી ૧૦ | નરગતિ પઢમ સંઘયણ, તેહ અપેક્ષા જાણે, નિમિત્તાશ્રિત ઉપાદાન, તેહને લેખે આણે.
૧૧ નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી છે ૧૨ છે પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હલીએ, રીઝ ભકિત બહુમાન, ભોગ ધ્યાનથી મલિયે છે ૧૩ છે હેટાને ઉલ્લંગ, બેઠા ને શી ચિંતા, તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. ૫ ૧૪ અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શકિત વિકાસી, દેવચંદ્ર ને આનંદ, અક્ષય ભેગ વિલાસી ૧૫ ઇતિ છે