________________
(૫૭) સહજી, તુજ ગુણ એક તો લેશ. વિમલ છે ૩ છે એમ નિજ ભાવ અનંતનજી, અસ્તિતા કેટલી થાય, નાસ્તિતા
સ્વ૫ર પદ અસ્તિતાજી, તુજ સમકાલ સમાય. વિમલ૦ છે ૪ તાહરા શુદ્ધ સ્વભાવને જી. આદરે ધરી બહુ માન, તેહને તેહિજ નીપજે છે, એ કઈ અદ્ભૂત તાન. વિમલ.
પ તુમ્હ પ્રભુ તુમ્હ તારક વિભુજી, તુમ્હ સમે અવર ન કેય, તુમ દરિસર્ણ થકી હું તજી, શુદ્ધ આલંબન હોય. વિમલ છે ૬ કે પ્રભુ તણી વિમલતા લખીજી, જે કરે થિર મન સેવ, દેવચંદ્ર પદ તે લહે છે, વિમલ આનંદ સ્વયમેવ. વિમલા ૭ | ઈતિ.
॥अथ श्री अनंतजिन स्तवनं ॥ દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ—એ દેશી.
મુરતિ હે પ્રભુ મુરતિ અનંત જિર્ણોદ, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસીજી, સમતા હે પ્રભુ સમતા રસને કંદ, સહેજે હે પ્રભુ સહેજે અનુભવ રસ લસીજી. • ૧. ભવ દવ હે પ્રભુ ભવ દવ તાપિત જીવ, તેહને હો પ્રભુ તેહને અમૃત ધન સમીજી, મિથ્યા વિષ હે પ્રભુ મિથ્યા વિષની પીવ, હરવા હે પ્રભુ હરવા જાગુલિ મન રમીજી. ૨ ભાવ હે પ્રભુ ભાવ ચિંતામણિ એહ, આતમ હે પ્રભુ આતમ સંપત્તિ આપવા, એહિ જ હો પ્રભુ એહિજ શિવ સુખ ગેહ, તત્વ હે પ્રભુ તત્ત્વાલંબન થાપવા. એ ૩ જાયે હે પ્રભુ જાયે આશ્રવ ચાલ, દીઠે હે પ્રભુ દીઠે સંવરતા વધે છે, રત્ન હો પ્રભુ રત્નત્રયી ગુણ