________________
( ૧૮ ) માલ, અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધે છે. ૪ મીઠી હે પ્રભુ મીઠી સૂરત તુઝ, દીઠી હે પ્રભુ દીઠી રૂચિ બહુ માનથીજી, તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હે પ્રભુ સેવે તસુ ભવ ભય નથી. એ ૫ | નામે હે પ્રભુ નામે અદ્દભુત રંગ, ઠવણ હે પ્રભુ ઠવણ દીઠ ઉલજી, ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગ, તમય હે પ્રભુ તન્મયતા જે ધસેજ છે ૬ ૫ ગુણ અનંત હે પ્રભુ ગુણ અનંતનો વૃદ, નાથ હો પ્રભુ નાથ અનંતને આદરેજી, દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આનંદ, પરમ હે પ્રભુ પરમ મહોદય તે વરેજી | ૭ | ઈતિ.
॥ अथ श्री धर्म जिन स्तवनं ॥
સફલ સંસાર અવતાર એ હુ ગણું દેશી. ધમ જગનાથને ધર્મ શુચિ ગાઇયે, આપણે આતમાં તેહ ભાવિયે . જાતિ જસુ એકતા તેહ પલટે નહિં, શુદ્ધ ગુણ પજવા વસ્તુ સત્તામયી ના નિત્ય નિરવયવવલિ એક અકિય પણે, સર્વ ગત તેહ સામાન્ય ભાવે ભણે, તેહથી ઈતર સાવયવ વિશેષતા, વ્યકિત ભેદે પડે જેહની ભેદતા. | ૨ | એકતા પિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ રૂધિથી કાર્યગત ભેદતા, ભાવકૃત ગમ્ય અભિલાખ અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા | ૩ | ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ અનિત્ય પર નાસ્તિતા, ક્ષેત્ર વ્યાખ્યત્વ અભેદ અવ્યકતતા, વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા | ૪ | ધર્મ પ્રાગૂ