________________
( ૫ ) ધક કારેજ દાવ. પૂજના ૧૨ દ્રવ્યથી પૂજારે કારણ ભાવનું રે. ભાવ પ્રશસ્ત ને શુદ્ધ, પરમ ઈષ્ટ વલભ ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુધ છે પૂજના ૨ | અતિશય મહિમા રે અતિ ઉપગારતારે, નિર્મલ પ્રભુગુણ રાગ, સુરમણિ સુર ઘટ સુરતરૂં તું છતે રે, જિનરાગી મહાભાગ. છે પૂજના | ૩ | દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મનારે, પ્રભુ પ્રભુતા લયલીન, શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આ
સ્વાઇન પીન. ને પૂજના ૪ શુદ્ધ તત્વ રસ રંગી ચેતના રે, પામે આત્મ સ્વભાવ, આત્માવલંબી નિજગુણ સાધતે રે, પ્રગટે પૂજ્ય સ્વભાવ, પૂજના છે ૫ આ૫ અકર્તા સેવાથી હવે રે, સેવક પૂરણ સિદ્ધિ, નિજ ધન ન દીયે પણ આશ્રિત લહે રે અક્ષય અક્ષર રૂદ્ધિ. છે પૂજના છે ૬ જિનવર પૂજારે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ, પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યકિત, છે પૂજના છે ૭ઈતિ છે
॥ अथ श्री विमलजिन स्तवनं ॥
દાસ અરદાસ શી પરે કરેછ–એ શી. વિમલ જિન વિમલતા તાહરીજ, અવર બીજે ન કહાય, લઘુ નદી જિમ તિમ લંધીજી, સ્વયંભૂ રમણ ન તરાય, વિમલ૦ ૧ સયલ પઢવી ગિરિ જલ તરૂજી, કેઈ તોલે એક હાથ, તેહ પણ તુજ ગુણ ગણ ભણી જી, ભાંખવા નહીં સમરથ, વિમલ૦ | ૨. સર્વ યુગલ નભ ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ, તાસ ગુણ ધર્મ પજવ