________________
(44)
રે. ॥ ૧ ॥ મુનિચંદ જિદ અમદ દિણુંદ પરે, નિત્ય દીપતા સુખકદરે ! એ આંકણી । નિજ જ્ઞાને કરી જ્ઞેયના, સાયક દાતા પદ ઇશ રે, દેખે નિજ દશન કરી નિજ, દસ્ય સામાન્ય જગીશરે. !! મુનિ ॥ ૨ ॥ નિજ રચે રમણ કરેા, પ્રભુ ચારિત્રે રમતા રામ રે, ભાગ અનતને ભાગવા, ભાગે તેણે ભાખ્તા સ્વામ રે ! મુનિ॰ ।। ૩ ।। દૈય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપક મય દેવ રે. ।। સુનિ ॥૪॥ પરિણામિક કારજ તણેા, કરતા ગુણુ કરણે નાથ રે; અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલ`ક અન'તી આથ રે. સુનિ॰ ।। ૫ ।। પરિણામિક સત્તા તણેા, આવિર્ભાવ વિલાસ નિવાસ રે, સહેજ અકૃત્રિમ અપરાશ્રયી, નિવિકલ્પને નિઃપ્રયાસ રૂં. ! મુનિ॰ !! ૬ !! પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામ રે, સેવક સાધનતા વરે, નિજ સવર પરિણતિ પામરે. ! મુનિ ના છ !! પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વના ધ્યાતા થાય હૈ, તત્ત્વ રમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે એહ સમાય રે, II મુનિ॰ । ૮ ।। પ્રભુ દીઠે મુઝ સાંભરે, પરમાતમ પૂર્ણાનંદ રે, દેવચંદ્ર જિનરાજના, નિત્ય વો પદ' અરવિંદ રૈ ।। સુનિ॰ ! હું ॥ ઇતિ !
॥ अथ श्री वासुपुज्यजिन स्तवनं ॥
પંચડા નિહાલુ રે બીજા જિન તણુારે ! એ દેશી ॥
પૂજના તેા કીજેરે ખારમા જિનતણી રે, જસુ પ્રગઢયે પૂજ્ય સ્વભાવ, પરકૃત પૂજારે જે અે નહીં રે, સા