________________
( ૫૪ ) અનંતગણું પ્રભુ, કેવલજ્ઞાન કડાયજી. | શીતલ | ૩ | કેવલ દર્શન એમ અનંતે, ગ્રહે સામાન્ય સ્વભાવજી, સ્વપર અનંતથી ચરણ અનંતે, સમરણ સંવર ભાવજી. | શીતલ૦ કે ૪ દ્રવ્ય ક્ષેત્રને કાલ ભાવ ગુણ, રાજનીતિ એ ચાર૭, ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કે ન લોપે કારજી. છે શીતલ છે ૫ છે શુદ્ધાશય થિર પ્રભુ ઉપગે, જે સમરે તુજ નામજી, અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃત સુખ ધામજી. | શીતલ દા આણ ઈશ્વરતા નિર્ભયતા, નિર્વા છકતા રૂપજી, ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંત ગુણ ભુપજી. છે શીતલ કા અવ્યાબાધ સુખ નિર્મલ તે તે, કરણ જ્ઞાને ન જણાયછે, તેહજ એહને જાણંગ ભેક્તા, જે તુમ સમ ગુણ રાયજી. એ શીતલ
૮ છે એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતિતપંદૂરજી, વાસન ભાસન ભાવે દુલભ, પ્રાપતિ તે અતિ દૂર છે. શીતલ ૯ સકલ પ્રત્યક્ષ પણે ત્રિભુવન ગુરુ, જાણું તુજ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માગું સ્વામી, એહિ જ છે મુજ કામજી શીતલ૦ | ૧૦ એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી, દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. | શીતલ ૧૧ ઈતિ. I અથ શ્રેયાંસલિન સ્તવન છે. - પ્રાણુ વાણુ જિન તણી છે એ દેશી
શ્રી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદ્દભુત સહજાનંદ, ગુણ એક વિધ ત્રિક પરણમે, એમ ગુણ અનંતને વૃંદ