________________
( ૪૭)
અલિપ્ત હૈ। મિત્ત, દ્રવ્યે દ્રવ્ય મિલે નહી, ભાવે તે અન્ય અભ્યાસ હા મિત્ત. કયું ॥ ૨ ॥ શુદ્ધ સ્વરૂપ સનાતન, નિર્દેલ જે નિઃસગ હા મિત્ત. આતમ વિભૂતિ પરિણમ્યા; ન કરે તે પરસંગ હા મિત્ત, કયું ।। ૩ ।। પણ જાણું આગમ ખલે, મલવા તુમ પ્રભુ સાથ હૈા મિત્ત; પ્રભુ તા સ્વસપત્તિમયી, શુદ્ધ સ્વરૂપના નાથ હા મિત્ત. કયું॰ ૫૪ાા પર પરિણામિક્તા છે, જે તુજ પુદ્ગલ જોગ હા મિત્ત, જડ ચલ જગની એડના; ન ઘટે તુઝને ભાગ હા મિત્ત કયું॰ ।। ૫ ।। શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહા, કરી અશુદ્ધ પર હેય હે! મિત્ત, આત્માલખી ગુણ લહી, સહુ સાધકને ધ્યેય હૈ। મિત્ત. કયુ૰!! ૬ !! જિમ જિનવર આલંબને, વર્ષ સધે એક તાન હૈ। મિત્ત, તિમતિમ આત્માલબની, ગ્રહે સ્વરૂપ નિદાન હૈ। મિત્ત. કર્યુ॰ ! છ ા સ્વ સ્વરૂપ એકત્વતા, સાથે પૂર્ણાનંદ હા મિત્ત, રમે ભાગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હૈ। મિત્ત. કયું॰ । ૮ ।। અભિનંદન અવલ બને, પરમાનă વિલાસ હા મિત્ત. દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હા મિત્ત. કર્યું ! ૯
॥ अथ श्री सुमतिजिन स्तवनं ॥
રખાની દેશી.
અહે। સિરી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વગુણુ પાઁચ પરિણામ રામી; નિત્યતા એકતા અસ્તિતા રિયુત, ભાગ્ય ભાગી થકા પ્રભુ અકામી. અહે। ।। ૧ ।। ઉપજે