________________
(૪૮ ) વ્યય લહે તહવી તેહ રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડિ, આત્મભાવે રહે અપરતા નવિ ગ્રહે, લેક પ્રદેશ મિત પણ અખંડી, અહો ! ૨ કે કાય કારણ પણે પરિણમે તહવી ધ્રુવ, કાર્ય ભેદે કરે પણ અભેદી, કતા પરિણમે નવ્યતા નવિ રમે; સકલ વેત્તા થકે પણ અવેદી. અહો ! ૩. શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મતા; સહજ નિજ ભાવ ભેગી અગી; સ્વપર ઉપગી તદાભ્ય સત્તા રસી, શક્તિ પ્રયુંજતે ન પ્રાગી. અહે છે ૪ વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી, એટલે કે પ્રભુતા ન પામે, કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ સ્વામિત્વ શુચિ તત્ત્વ ધામે. અહે છે ૫જીવ નવિ પગલી નૈવ પુગલ કદા, પુગલા ધાર નહિ તાસ રંગી, પર તણે ઈશ નહિ અપર એશ્વર્યતા, વસ્તુ ધમેં કદી ન પર સંગી. અહેર | દો સંગ્રહે નહિં આપે નહિં પર ભણી, નવિ કરે
આદરે ન પર રાખે, શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભેગી જિકે, 'તેહ પરભાવને કેમ ચાખે. અહે છે ૭. તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રુચિ તેણે તત્ત્વ ઈહે, તત્ત્વરંગી થયે દેષથી ઉભ, દેવ ત્યાગે ટલે તવ લહે. અહે | ૮ | શુદ્ધ માર્ગ વચ્ચે સાધ્ય સાધન સળે, સ્વામી પ્રતિછ દે સત્તા આરાધે આત્મ નિસપત્તિ તિમ સાધના નવિ ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. અહે છે માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેહને હેતુ પ્રભુ તુંહી સા, દેવચંદ્ર સ્તવ્ય મુનિગણે અનુભવ્ય, તત્વ ભક્ત ભવિક સકલ રાચે.અહેટ માં ૧૦ કે ઈતિ.