________________
જિનવર પૂજે, સ્વપર પ્રકાશક દિનમણિ રે, સમતારસને ભૂપ. જિન | ૧ | પૂજે પૂજે રે ભવિક જિન પૂજે, પ્રભુ પૂજ્યા પરમાનંદ. જિન છે એ આંકણું છે અવિસંવાદ નિમિત્ત છે રે, જગત જંતુ સુખ કાજ. જિનહેતુ સત્ય બહુ માનથી રે, જિન સેવ્યા શિવરાજ. જિન છે ૨ ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ. જિન. ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિન ૩ કારજ ગુણ કારણ પણે રે, કારણ કારજ અનૂપ. જિન. સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ. જિન છે ૪ છે એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય, જિનકારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીતિ કરાય. જિન છે પ છે પ્રભુ પણે પ્રભુ ઓલખી રે, અમલ વિમલ ગુણ ગેહ. જિન સાધ્ય દષ્ટિ સાધક પણે રે, વદે ધન નર તેહ. જિન. છે ૬ જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ. જિન જગત શરણ જિન ચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ. જિન | ૭ | નિજ સત્તા નિજ ભાવથી રે, ગુણ અનંતનું ઠાણુ. જિન દેવચંદ્ર જિનરાજજી રે, શુદ્ધ સિદ્ધ સુખ ખાણ. જિન | ૮ | ॥ अथ श्री अभिनंदन जिन स्तवनं ॥
બહાચર્ય પદ પૂછયે-એ શી. કર્યું જાણું ક્યું બની આવશે, અભિનંદન રસ રીત હે મિત્ત, પુદગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હા મિત. કયું છે ? પરમાતમ પરમેશ્વરૂં, વસ્તુગતે તે