________________
( ૪૫). સાંભળતા ઉપની રે રૂચિ તેણે પાર ઉતાર છે ૧. અજિત જિન તારજો રે તારજો દીન દયાલ | અજિત છે એ આંકણું. જે જે કારણ જેહનું રે સામગ્રી સંગ, મલતાં કારણુ નીપજે રે કર્તા તેણે પ્રગ છે અજિતo ૨ | કાર્ય સિદ્ધ કર્તા વસુ રે લહી કારણ સંગ; નિજ પદ કારક પ્રભુ મિલ્યા રે હેય નિમિતહ ભેગ. અજિત | ૩. અજ કુલ ગત કેસરી લહે રે નિજ પદ સિંહ નિહાલ; તિમ પ્રભુ ભક્ત ભવિ લહે રે આતમ શક્તિ સંભાલ છે અજિત છે ૪ છે કારણ પદ કર્તા પણે રે કરી આરોપ અભેદ, નિજ પદ અરથી પ્રભુ થકી રે કરે અનેક ઉમેદ. અજિત | ૫ | એહવા પરમાતમ પ્રભુ રે પરમાનંદ સ્વરૂપ, સ્યાદવાદ સત્તા રસી રે અમલ અખંડ અરૂપ. અજિત ૬ આરેપિત સુખ ભ્રમ ટલ્ય રે ભા અવ્યાબાધ, સમર્યું અભિલાખી પણું રે કર્તા સાધન સાધ્ય. અજિતછા ગ્રાહકતા સ્વામીત્વતા રે વ્યાપક ભક્તાભાવ કારણતા કારજ દિશા રે સકલ ગ્રહ્યું નિજ ભાવ. અજિત
૮ શ્રદ્ધા ભાસન રમણતા રે દાનાદિક પરિણામ, સકલ થયા સત્તા રસીરે જિનવર દરશણુ પામ. અજિત૯ તિણે નિર્ધામક માહણે રે વૈદ્ય ગેપ આધાર, દેવચંદ્ર સુખ સાગરૂ રે ભાવ ધરમ દાતાર, અજિત છે ઇતિ ॥ अथ श्री संभवजिन स्तवनं ॥
ઘણા લા-એ શી. શ્રી સંભવ જિનરાજ રે, તાહરૂં અકલ સ્વરૂપ,