________________
॥ अथ श्री देवचंदजोकृत चोवीशी प्रारंभ ॥
॥ तत्र श्री रुषभजिन स्तवनं નિકડી વેરણ હુઈ રહી છે એ દેશી રૂષભ જિર્ણદ શું પ્રીત, કિમ કિજે હો કહો ચતુર વિચાર, પ્રભુજી જઈ અલગ વસ્યા, તિહાં કણે નવિ છે કઈ વચન ઉચ્ચાર. અષભ | ૧ | કાગલ પણ પહોંચે નહિ, નવિ પહોંચે હો તિહાં કે પરધાન; જે પહોંચે તે તુમ સમે, નવિ ભાંખે છે કેઈનું વ્યવધાન. રાષભ છે ૨પ્રીત કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તે વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી હો લોકોત્તર માગ. ઝાષભ૦ ૩પ્રીતિ અનાદિની વિષભરી, તે રીતે હો કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિશું ભાતે હો કહો બને બનાવ; કાષભ૦ ૪ | પ્રીતિ અનતિ પરથકી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હે દાખી ગુણ ગેહ. અષભ૦ છે પ પ્રભુજીને અવલંબતા, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણ રાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હે અવિચલ સુખવાસ. ઋષભ૦ | ૬ || ઈતિ |
॥ अथ श्री अजितजिन स्तवनं ॥ | દેખે ગતિ દૈવની રે છે એ શી છે જ્ઞાનાદિક ગુણ સંપદા રે, તુઝ અનંત અપાર, તે