________________
( ૩ ) વિર૦ કે ૧ છે જેહ અગોચર માનસ વચને, તેહ અતીદ્રિય રૂ૫, અનુભવ મિત્તે રે વ્યકિત શકિત શું, ભાખ્યું તાસ સ્વરૂપ, વિર૦ મે ૨ | નયનિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણે, શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મા દાખવે, કેવલ અનુભવ ભાણ. વીર | ૩ | અલખ અગોચર અનુપમ અર્થને, કેણ કહી જાણે રે ભેદ, સહજ વિશુદ્ધયેરે અનુભવ વયણું જે, શાસ્ત્ર તે સયલા રે ખેદ, વીર | ૪ | દિશિ લેખાવે રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર બાત, કારજ સાધક બાધક રહિત છે, અને નુભવ મિત્ત વિખ્યાત. વીર મેપા અહે ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહે તસ પ્રીત પ્રતીત, અંતરજામી સ્વામી સમીપ તે, રાખી મિત્ર સું રીત. વીર છે ૬ મે અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફલ ફલ્યા સવિ કાજ, નિજ પદ સંપદ જે તે અનુભવે, આનંદઘન મહારાજ. વીર. ૭. ઇતિ શ્રી આનંદઘનજી કૃત વીસ જિન સ્તુતિ સંપૂર્ણ