________________
અધ્યાતમ
મય શુદ્ધ ભાવ રે વરસે મરદશા
( ૪૧ ) || શ્રી નિન સ્તવન |
સ્વામિ શ્રી મંદિર વિનતિ એ દેશી. પ્રણમું પદ પંકજ પાર્શ્વના; જશ વાસના અગમ અનુપરે, મો મન મધુકર જેહથી, પામે નિજ શુધ્ધ સ્વરૂપ પ્રણમુ છે ૧ મે પંક કલેક શંકા નહી, નહીં ખેદાદિક દુખ દેષ રે, ત્રિવિઘ અવંચક જગથી, લહે અધ્યાતમ સુખ પિષ રે. પ્રણમું | ૨ | દશા દુરે ટલે, ભજે મુદિતા મૈત્રી ભાવ રે, વરતે નિતચિત્ત મધ્યસ્થતા, કરૂણુંમય શુદ્ધ સ્વભાવ રે, પ્રણમું૦ | ૩ | નિજ સ્વભાવ સ્થિર કર ધરે, ન કરે પુગલની ખેંચ રે, સાખી હુઈ વરતે સદા, ન કદા પરભાવ પ્રપંચ રે, પ્રણમુ. | ૪ | સહજ દશા નિશ્ચય જગે, ઉત્તમ અનુપમ રસ રંગ રે, રાચે નહી પરભાવ શું રંગ અભંગ રે, પ્રણમુo | ૫ | નિજગુણ સબ નિજમેં લખે ન ચખે પરગુણની રેખરે. ખીર નીર વિવરો કરે, એ અનુભવ હંસ સું પેખરે, પ્રણમું છે ૬ છે નિર્વિકલ્પ દયેય અનુભવે, અનુભવ અને નુભવની પ્રીત રે, ઓર ન કબહું લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે, પ્રણમુલ છે ૭
છે શ્રી મહાવીરનિન તંવ
અભિનંદન જિન દરશિણ તરસીમેં—એ દેશી. વીર જિનેશ્વર પરમેશ્વર જ, જગત જીવન જિન ભૂપ, અનુભવ મિત્તે રે ચિતે હિત કરી, દાખવ્યું તાસ સ્વરૂપ,