________________
( 82 )
અનેક રે. પાસ॰ !! ૫૫ ધરસી ધરમથી એકતા તેહ મુજ રૂપ અભેદ રે; એક સત્તા લખ એકતા કહે તે મૂઢમતિ ખેદ રે, પાસ૦ ૫ ૬ । આતમ ધરમ અનુસરી રમે જે આતમ રામે રે; આનઃધન પદ્મવી લહે પરમ આતમ તસ નામ રે. પાસ૦ ! છ ો ામતિ મા
॥ अथ श्री महावीरजिननुं स्तवनं ॥
પૃથા નિહાલું રે બીજા જિન તા ૨૫ એ દેશી
ચરમ જિજ્ઞેસર વિગત સ્વરૂપનુ રે; ભાવું કેમ સરૂપ, સાકારી વિષ્ણુ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ ।। ચરમ॰ ।। ૧ ।। આપ સરૂપે આતમમાં રમેરે, તેહના ર એ ભેદ, અસ ́ખ ઉક્કોસે સાકારી પદેરે, નિરાકારી નિરભેદ ।। ચરમ॰ ।। ૨ ।। સુખમ નામ કરમ નિરાકાર જે રે, તેહુ ભે નહિ અંત, નિરાકાર જે નિરગતિ કમથી રે, તેહ અભેદ અનંત. ।। ચરમ॰ ॥ ૩ ॥ રૂપ નહીં કઇચે બંધન ઘટયું રે, ખધન મેાક્ષ ન કાય, ખંધ મેાક્ષ વિષ્ણુ સાર્દિ અનંતનું રે, ભંગ સંગ કેમ હેય. ૫ ચરમ । ૪ ।। દ્રવ્ય વિના તેમ સત્તા નવિ લહે રે, સત્તા વિણ ચે રૂપ, રૂપ વિના કેમ સિદ્ધ અન’તતા હૈ, ભાવું અકલ સરૂપ ।। ચરમ૦ ।। ૫ ।। આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુઝ ભેદાભેદ, તદાકાર વિણ મારા રૂપનુ રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ો ચમ॰ ॥ ॥ ૬ ॥ અંતિમ ભવગ્રહણે તુજ ભાવનુ' રે, ભાવશું શુધ્ધ સરૂપ, તઇચે આન ંદઘન પદ પામશું રે, આતમ રૂપ અનુપ. | ચરમ | ૭ ||