________________
( ૪ ) ગેરે, એ વીરઅસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કરે, પુદ્ગલ ગણ તેણે લે સુવિશે, યથા શક્તિ મતિ લેખે રે. એ વીર રે ૩. ઉત્કૃષ્ટ વીરયને વેસે ચેગ કિયા નવિ પેસે રે; ચેગ તણી ધ્રુવતાને લેસે, આતમ શક્તિ ન બેસે છે. એ વિર૦ ૪ કામ વીર્ય વશે જેમ ભેગી, તેમ આતમ થયો ભેગી રે; સૂરપણે આતમ ઉપયોગી, થાયે તેહને અગી રે. વીર છે ૫ | વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણેરે, ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણેરે. વીર૫ ૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધનપ્રભુ જાગે રે. વિર૦ ૭ ઈતિ
॥ अथ श्री पार्श्वजिन स्तवनं ॥ શાંતિ જિન એક મુજ વિનતિ એ દેશી
પાસ જિન તાહરા રૂપનું મુજ પ્રતિભાસ કેમ હોય રે; તુજ મુજ સત્તા એકતા અચલ વિમલ અકલ જેય રે. પાસ| ૧છે એ આંકણી છે મુજ પ્રવચન પક્ષથી નિશ્રય ભેદ ન કેયરે વિવહારે લખિ દેખીયે ભેદ પ્રતિભેદ બહુલાય રે. પાસ ૨૫ બંધન મેખ નહિ નિશ્ચયે વિવારે ભજ દેય રે; અખંડિત અબાધિત સેય કદા નિત અબાધિત સેય રે. પાસ મેવા અન્વય હેતુ વ્યતિરેકથી અંતરે તુજ મુજ ૫ રે; અંતર મેટવા કારણે આત્મ સ્વરૂપ અનુપ રે પાસ. | ૪ | આતમતા પરમાત્મતા શુદ્ધ નય ભેદ ન એક રે; અવર આરેપિત ધર્મ છે તેહના ભેદ