________________
( ૩ ) પરરૂપે કરી તપણું નહી, સ્વસત્તા ચિપ, સુજ્ઞાની બુ છે ૨ | ય અને કે હું જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ, એ સુજ્ઞાની છે દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હે એમ છે સુજ્ઞાની છે ધ્રુવપદ, પાવા પર ક્ષેત્રે ગત મને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન, કે સુજ્ઞાની છે અસ્તિપણે નિજ ક્ષેત્રે તમે કહ્ય, નિર્મલતા ગુણમાન, પાસા છે ધ્રુવપદ છે ૪ ય વિનાશે હે જ્ઞાન વિનધરૂં, કાલ પ્રમાણે રે થાય. સુજ્ઞાની છે સ્વકાલે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. છે સુજ્ઞાની છે ધ્રુવપદ છે પ ! પર ભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુજ્ઞાની આત્મ ચતુષ્ક મયી પરમાં નહી, તે કેમ સહુને રે જાણુ. સુજ્ઞાની છે ધ્રુવપદ | ૬ અગુરૂ લઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખંત સુજ્ઞાની છે સાધારણ ગુણની સાધમ્યતા, દર્પણ જલને દષ્ટાંત. સુજ્ઞાની છે ધ્રુવપદ છે છે ૭. શ્રી પારસ જિન પારસ રસ સમે પણ ઈહાં પારસ નાંહી, સુજ્ઞાની છે પૂરણ રસીઓ હો નિજ ગુણ પરસને, આનંદઘન મુજ માંહિ સુજ્ઞાની છે ધ્રુવપદ છે अथ श्री महावीर जिन स्तवनं
રાગ ધનાશ્રી " વિરજીને ચરણે લાગું, વીર પણું તે માગું રે, છે . મિથ્યા મેહ તિમિર ભય ભાંગું, જિત નગારૂં વાણું રે, છે વીર છે ૧ છઉમલ્થ વરય લેસ્યા સંગે, અભિસંધિજ મતિ અંગેરે, એ સૂમ થુલ કિયાને રંગે, યેગી થય ઉમે