________________
( ૧૭૪ )
તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને, જાણા સહુ તેથી કહું કર માફ઼ મારા વાંકને. ૧ નવકાર મંત્ર વિનાશ કીધે। અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રના વાકયા વડે હણી આગમેાની વાણીને; દેવની સંગત થકી કર્યાં નકામા આચર્ચા, મતિભ્રમ થકી રત્ના ગુમાવી કાચ કટકાં મે ગ્રહ્યા. ૧ આવેલ દષ્ટિમાર્ગીમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધિયે હૃદયમાં યાયા મદનના ચાપને; નેત્રખાણા ને પચેાધર નાભી ને સુંદર કટી, શણગાર સુદરીઓ તણાં છટકેલ થઈ જોયાં અતિ. ૧ મૃગનયની સમ નારીતણા મુખચંદ્રને નીરખી અતિ, મુજ મન વિષે જે રંગ લાગ્યા અલ્પ પણ ગુઢા અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં ધાયા છતાં જાતા નથી, તેનું કહેા કારણ તમેા ખર્ચે' કેમ હુ આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણેા નથી, ઉત્તમ વિલાસ કળા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે। પણ પ્રભુ અભિમાનથી અક્કડ કુરૂ', ચેાપાટ ચાર ગતિતા સંસારમાં ખેલ્યા કરૂ. ૧૫ આયુષ્ય ઘટતુ જાય તેાપણુ પાપમુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ન પણ હું ધર્મને તે નવગણું, મની માહમાં મસ્તાન હુ પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુવાણીને ધરી કાન પીધી સ્વાદથી;