________________
( ૧૭૨ )
નીજ પામી; નિરમળ મનના થવા થકીએ, તુરત જશે જન મેાક્ષને વિષે તે. ॥ ૪૪ ૫
શ્રી કલ્યાણ મંદિર સ્તંત્ર 'પુ.
श्री रत्नाकर पच्चीसी.
મદિર છે. મુક્તિતા માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઈંદ્ર નરને દેવના સેવા કરે તારી વિભુ; સજ્ઞ છે! સ્વામી વળી સીરદાર અતિશય સના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૧ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારનાં દુ:ખા તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરૂ, જાણેા છતાં પણ કહી અને હુ હૃદય આ ખાલી કરૂ'. ૨ શું ખાળા માબાપ પાસે બાળક્રિડા નવ કરે, ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે; તેમજ તમારી પાસ તારક આજ ભેાળા ભાવથી, જેવુ' અન્યું તેવુ' કહુ. તેમાં કશુ ખાટુ નથી. ૩ મેં દાન તા દીધું નહિં ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યે નહિ; એ ચાર ભેદે ધર્મોંમાંથી કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં' ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયુ` નિષ્ફળ ગયું. ૪ હું ક્રોધ અગ્નિથી મળ્યા વળી લાભસપ ડચેા મને, ગત્ચા માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ?