________________
(૫૭૧) પણ પ્રીતિથી ભકિતવડે નહિ હૃદયમાં ધાર્યા હશે, જનબંધુ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિષે, કાંકે ક્રિયા ભાવે રહિત નહિ આપથી ફળ કાંઈએ. એ ૩૮ સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુખિયા તણાં, હે ચોળિયોમાં શ્રેષ્ઠ સ્થળ કરૂણા અને પુણ્યજ તણાં, ભકિત થકી નમતે હું તે મહેશ ! મારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરૂણા વડે. એ ૩૯ અસંખ્ય બેલનું શરણ ને વળી શરણ કરવા યોગ્ય છે, અરી નાશથી થઈ કીર્તિ એવા આપના પગ કમળને, શરણે છતાં પણ ભુવન પાવન ધ્યાનથી કદી હીણત, છું પ્રથમથી જ હણચલે હણવાજ માટે એગ્ય જે. કે ૪૦ છે અખિલ વસ્તુ જાણનાર વંદ્ય ! હે દેવેન્દ્રને, સંસારના તારક અને ભુવનાધિનાથ પ્રભુ તમે, ભયકારી દુઃખદરિયા થકી આજે . પવિત્ર કરે અને, કરૂણું તણા હે સિંધુ! તારે ડુબતા સેવકજને. ૪૧ છે હે નાથ ! આપ ચરણકમળની નિત્ય સંચીત જે કરી, તે ભક્તિ કેરી સંતતિનું હોય ફળ કદી જે જરી; તે શરણ કરવા એગ્ય માત્રજ આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતેજ મુજ સ્વામી થજે. મે ૪૨ છે એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાનને, અતિ હર્ષથી રોમાંચ જેનાં શરીર કેરાં અંગ તે; તુજ મુખ કમળ નિર્મળ વિષે જીતેંદ્ર બાંધી દ્રષ્ટીને, જે ભવ્ય- જન હે પ્રભુ! રચે છે આપ કેરી સ્તુતિને. મે ૪૩ છે
પુષ્મિતાઝા છંદ. જન નયન કુમુદચંદ્ર સ્વામી, ચળકતી સંપદ સ્વ