________________
( ૧૦ )
છાંયા પરંતુ નાથ તેથી આપની ઢંકાઈ નથી, ઉલટા છવાયા ક્રુષ્ટ પાતે કૃત્ય પોતાના થકી !! !! ૩૧ ॥ વિજળી સહિત ઘનઘાર મુશલધારથી વળી વર્ષાંતે, વર્ષાદ દુસ્તર કમઠ દૈત્યે, છેડિયેા પ્રભુ ગાજતા; તેણે અહા જીનરાજ ઉલટુ રૂપ ત્યાં સ્હેજે ધયુ, તિક્ષણ ખુરી તલવાર કેરૂ કામ તે સામુ કર્યું. ॥ ૩૨ ॥ વિકાળ ઉંચા કેશ લટકે માળ શખના શીરની, ભયકારી અગ્નિ સુખ વિશેથી નીકળે જેના વળી; એવા સમુહ પિશાચને જે આપ પ્રત્યે પ્રેરિયા, હે દેવ! પ્રતિભવ દુઃખકારી તેહને તેતા થયા!! ॥ ૩૩૫ હું ત્રણ ભુવનના નાથ જે અન્ય કાર્યા છેાડીને, ત્રિકાળ વિધીવત પૂજતા તુજ ચરણને ચિત્ત જોડીને; વળી ભક્તિના ઉઠ્ઠાસથી રામાંચવાળા દેહ છે, આ પૃથ્વીમાં તે ભવ્યજનને હે પ્રભુજી ધન્ય છે. ૫ ૩૪ ૫ હે મુનીશ આ સ’સારરૂપ અપાર સાગરને વિષે, હું માનું છું તુમ નામ નહિ મુજ શ્રવણમાં આવ્યુ` હશે; સુણ્યા છતાંય પવિત્રમત્ર રૂપી તમારા નામને, આપત્તિરૂપી સર્પિણી શું સમીપમાં આવી શકે? !! ૩૫ !! હું દેવ જન્માંતર વિષે પણ આપના બે ચરણ જે, બળવાન ઇચ્છિત આપવે તે મેં નહીં પૂજ્યા હશે; હે મુનીશ હું તેથી કરીને જરૂર આ ભવને વિષે, સ્થળ હૃદય વેધક પરાભવનું થયેલા જાતે દાશે. !! ૩૬ ૫ નિશ્ચય અરે માહાંધકારે વ્યાપ્ત એવા નેત્રથી પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ જોયા નથી; કેવીરીતે થઇ હૃદયભેદક અન્યથા પીડે મને, બળવાન ધનની ગતિવાળા અનર્થી શરીરને. II ૩૭૫ કદી સાંભળ્યા પૂજ્યા ખરેખર, આપને નિરખ્યા હશે !