________________
(પ૬૯). સમાગમે, રે કેણ આ સંસારમાં પામે નહીં વૈરાગ્યને. છે ૨૪ “રે રે પ્રમાદ તજે, અને આવી ભજે આ નાથને; જે મોક્ષપુરી પ્રત્યે જતા વ્યાપારી પારશ નાથને !” સુર દુભીને શબ્દ જે આકાશમાં વ્યાપી રહે, હું માનું છું હે દેવ તે રૈલોકને એમજ કહે. એ ૨૫ કે હે નાથ! આ થ્રલોકમાં પ્રકાશ જવ આપે કર્યો, તારા સહિત આ ચંદ્રમા તવહીણ અધીકારી ઠર્યો; મેતી સમૂહે શોભતાં ત્રણ છવના મીશે કરી, (તે) આ પ્રભુની પાસ નકી રૂપ ત્રણ જાણે ધરી. . ર૬ મે કીતિ પ્રતાપજ કાંતિ કેરા સમૂહથી વૈક આ, ગોળારૂપે ભગવાન! જ્યમ આપે પૂરેલાં હોયના! રૂપું સુવર્ણ અને વળી માણિજ્યથી નિમિત ખરે, ચપાસથી શોભી રહ્યા ત્યમ આપ ત્રણ કિલ્લાવડે. છે ર૭ મે પડતી પ્રભુ તુમ પાદમાં દેવેન્દ્ર નમતા તેમની, રત્ન રચિત મુગટે તજીતે દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ ગ્ય થાયે સર્વથી, વિભુ આપને સંગમ થતાં સુમન બીજે રમતા નથી. જે ૨૮ છે તે નાથ આ સંસાર સાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તારતા વિશ્વશ તે તો એગ્ય છે કે તારે માટી તણ ઘટ કર્મપાક સહિતથી; આશ્ચર્ય વિભુ ! પણ આપે તે છ રહિત કર્મ વિપાકથી. ૨૯ વિશ્વેશ જનપાલક છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ! અક્ષર છે તથાપિ રહિત લિપી સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદૈવ જે, વિચિત્ર તે ત્રિલેક બેધક જ્ઞાન આપ વિષે પુર. | ૩૦ | આકાશ આચ્છાદિત કરે એવી અતિશય ધુળ જે, શઠ કમઠ દૈત્યે ક્રોધથી ઉડાડી સ્વામી આપને