________________
(480)
તમનેજ અજ્ઞાને રહિત પરધર્મી પણ નામાંતરે, વિભુ હરિહરાદિક બુદ્ધિથી નિશ્ચય કરી પામે ખરે; કમળાતણા રાગથી જેનાં નેત્ર પ્રભુ પીળાં રહે, તે સાફ ધેાળા શંખને શું પીતવણી નહી કહે ! ॥ ૧૮ ॥ ધર્મોપદેશ તણા સમમયમાં આપના સહવાસથી, તરૂ પણ અશેાકજ થાય તે શું મનુજનું કેવું પછી; જ્યમ સૂર્યના ઉગ્યાથકી નામમાત્ર માનવી જાગતા, પણ વૃક્ષ પદ્મવ પુષ્પ સાથે સ્હેજમાં પ્રફુલિત થતાં. ॥ ૧૯ !! ચારે દિશાયે દેવ જે પુષ્પાતણી વૃષ્ટિ કરે, આશ્ચય નીચાં મુખવાળાં ડી'ટથી તે કયમ પડે; હે મુનીશ અથવા આપનું સામિપ્ય જેથી પમાય છે, પડિત અને પુષ્પાતણા ધન અધેામુખ થાય છે. ૫ ૨૦ ૫ જે આપના ગંભીર હૃદયના સમુદ્રમાંથી ઉપજે, તે વાણિમાં અમૃતપણું લેાકા કહે તે સત્ય છે; કાંકે કરીને પાન પરમાનંદને ભજતા થકા, લવિજન અહેા એથી કરીને શીઘ્ર અજરામર થતા. ॥ ૨૧ ॥ દેવા વીઝે જે પવિત્ર ચામર સ્વામી આપ સમીપ તે, હુ· ધારૂ છુ. નીચા નમી ઉંચા જતાં એમજ કહે; મુનિ શ્રેષ્ઠ એવા પાને જે નમન કરશે સ્નેહથી, તે શુદ્ધ ભાવી ઉર્ધ્વ ગતિને પામશે નિશ્ર્ચયથકી. ॥ ૨૨ !! સુવર્ણ રત્નાથી અનેલા ઉજવળ શુભ સિંહાસને, ગભીર વાણીવાન રૂપે શ્યામ સ્વામી આપને, ઉત્સુક થઇને ભવ્યજન રૂપી મયુરી નિરખે, મેરૂશીરે અતિગાજતા નવ મેઘસમ પ્રીતિ વડે. ॥ ૨૩ ॥ ઉંચે જતી તુમ શ્યામ ભામડળ તણી કાંતિવડે, લેાપાય રગ અશેાક કેરા પાનને સ્વામી ખરે; પ્રાણી સચેતન તે પછી વીતરાગ આપ