________________
થયેલા રત્ન ઢગલા કેથી માપી શકાય ના. ૪ દેદીપ્યમાન અસંચય ગુણની ખાણ નાથ તમારી હું, 'આરંભ કરવા સ્તુતિ પણ મંદ બુદ્ધિ માનું છું; શું બાળ પણ કે તું નથી લંબાવી બેઉ હાથને, નિજ બુદ્ધિના અનુસારથીજ સમૂદ્રના વિસ્તારને. એ ૫ છે હે ઈશગી પણ તમારા ગુણ જે ન કહી શકે, સામર્થ્ય મારૂ કયાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે; વિચાર વિણનું કાર્ય આ ગણાય મારૂં તેહથી, પણ પક્ષી શું પિતાતણ ભાષા કહે વદતાં નથી. ૫ ૬ અચિંત્ય મહિમાવાન સ્તુતિ આપની હો જનરે, તુજ નામ પણ સંસારથી કૈલેયનું રક્ષણ કરે; જ્યમ ગ્રીષ્મ કેરા સખત તાપ વડે મુસાફર જે દુઃખી, તે થાય કમળ તળાવ કેરા શીતળ વાયુથી સુખી. એ ૭ | હે સ્વામી આપ હૃદય વિષે આ તદા પ્રાણ તણાં, ક્ષણમાત્રમાં દઢ કર્મબંધન જાય તુટી જગ તણાં વનના મયુર મધ્યમાં જેવી રીતે આવ્યા થકી, ચંદન તણા તરૂથીજ સર્પો સદ્ય છૂટે જે નકી. ૮ દશન અહે જીતેંદ્ર માત્ર મનુષ્યને જે થાય છે, તે સેંકડે દુઃખ ભય ભરેલાં સહેજમાં ટળી જાય છે; વાળ કિંવા સૂર્ય તેજસ્વી તણા દીઠા થકી, પશુઓ મુકાએ સદ્ય જેવાં નાસતાં ચેરો થકી. છે ૯ તારક તમે જીનરાજ કેવી રીતથી સંસારીના, તમને
હદયમાં ધારી ઉલટા તારતાં સંસારીઓ; આશ્ચર્ય છે પણ : ચમકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધા
રથી જળને તરે. પ૧ કામ ક્રોધ અભિમાનના પ્રભાવને છે જેણે હ, ક્ષણમાત્રમાં તે રતિપતિને સહેજમાં આપે