________________
(૫૬૫) બેડી જ પગથી છેક ગળા સુધીની, તેની ઝીણું અણુથી જાંગ ઘસાય જેની; એવા અહોનિશ જપે તુજ નામ મંત્ર, તે તે જ તુરત થાય રહીત બંધ. કે ૪૬ છે જે મત્ત હસ્તિ, અહિ, સિંહ, દવાનલાગ્નિ, સંગ્રામ સાગર જલોદર બંધનથી; પેદા થયેલ ભય તે ઝટ નાશ પામે, હારૂં કરે સ્તવન આ, મતીમાન પાઠે. . ૪૭આ સ્તંત્ર માળ તુજના ગુણથી ગુંથી મેં, ભકિત થકી વિવિધ વર્ણ રૂપીજ પુપેતેને જિતેંદ્રજન જે નિત કંઠ નામે, તે માનતુ અવશા શુભ લક્ષમી પામે. ૪૮
श्री कल्याण मंदिर स्तोत्र.
| હરિગીત છંદ, કલ્યાણનું મંદિર અને પ્રદાર ઇચ્છીત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર દરિયે ડુબતાને નાવ રૂપે જે વળી, નિર્દોષ પ્રભુના પદકમળને પ્રથમ હું પ્રેમે નમી. છે ૧સાગર સમા જેના મહિમાની સ્તુતિ કરવા વિષે, વિશાળ બુદ્ધિ સુરગુરૂ તે છેક શકિતહાણ દીસે; વળી કમઠ કેરા ગર્વને જે બાળ અગ્નિ અરે, તીર્થોશની સ્તુતિ કરીશ જ તેમની હું તે ખરે. જે ૨ સામાન્ય રીતે પણ તમારા રૂપને વિસ્તારવા, જીનરાજ શકિતમાન દુર્લભ મુઢ મુજસમ છે થવા; દિન અંધ ધીરજવાન બચ્ચે ઘુડનું જે તેહથી, નહિ સૂર્ય કેરા રૂપને વણિ શકાશે નેહથી. છે ૩છે અનુભવ કરે તુંજ ગુણતણે જન મેહના ટળવા થકી, નહિ પાર પામે નાથ તે પણ આપ ગુણગણતાં કદી; જ્યમ પ્રલયકાળવડે ખસેલા જળ થકી સમુદ્રના, ખુલ્લા