________________
(૫૬૩) સિંહાસને મણિતણા કિરણે વિચિત્ર, શેભે સુવર્ણ સમ આપ શરીર ગૌર; તે સૂર્ય–બિંબ ઉદયાચળ શિર ટેરો, આકાશમાં કિરણ જેમ પ્રસારી શેભે. ૨૯ ધોળાં ઢળે ચમર કુંદ સમાન એવું, શેભે સુવર્ણ સમ મ્ય શરીર હારૂં; તે ઉગતા શશિસમાં જળ ઝણ ધારે, મેરૂતણા કનકના સિર પેઠ શેભે. એ ૩૦ સે ઢાંકે પ્રકાશ રવિને શશિતુલ્ય રમ્ય, મોતી સમૂહ રચનાથી દીપાયમાન; એવાં પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે, લોકનું અધિપતિપણું તે જણાવે. ૩૧ મે ગંભીર ઉંચ સ્વરથી પુરી છે દિશાઓ, ગેલેકને સરસ સંપદ આપનારે; સદ્ધર્મરાજ જયને કથનાર ખુલે, વાગે છે દુંદુભિ નભે યશવાદી ત્યારે. ૩૨ / મંદાર સુંદર નમેરૂજ પારિજાતેસંતાનકાદિ ફુલની બહુ વૃષ્ટિ ભારે, પાણકણે સુરભિ મંદ સમીર પ્રેરે, શું દિવ્ય વાણું તુજ સ્વર્ગથકી પડે તે. ૩૩ શેભે વિભે પ્રસરતી તુજ કાંતિ હારે, ત્રિલેકના પ્રતિ સમુહની કાંતિ ભારે; તે ઉગતા રવિસમી બહુ છે છતાંએ, રાત્રિ જીતે શીતલ ચંદ્ર સમાન તેજે. મે ૩૪ છે જે સ્વર્ગ મેક્ષ સમ માર્ગજ શોધી આપે, સદ્ધર્મ તત્વકથ પટુ ત્રણ લોકે; દિવ્યધ્વનિ તુજ થતે વિશદાથે સર્વ, ભાષા-સ્વભાવપરિણામ ગુણેથી યુક્ત. ૩૫ ખીલેલ, હેમ કમળો સમ કાંતિવાળા, ફેલીરહેલ નખ તેજ થકી રૂપાળા; એવા જીનેં તુમ પાદ ડગ ભરે છે, ત્યાં કલ્પના કમળની વિબુધ કરે છે. ૩૬ એવી જીતેંદ્ર થઈ જે વિભૂતિ તમને, ધર્મોપદેશ સમયે નહિ તે બીજાને, જેવી પ્રભા