________________
(પદર) રત્નવિષે પુરિત તેજ મહત્વ ભાસે, તેવું ન કાચ કટકે ઊજળ જણાશે. જે ૨૦ મે માનું રૂડું હરીહરાદિકને દીઠા તે, દીઠે છતે હૃદય આપ વિષે ઠરે છે; જેવા થકી જગતમાં પ્રભુને પ્રકાશ, જન્માન્તરે ન હરશે મન કઈ નાથ. છે ૨૧સ્ત્રી સેંકડે પ્રસવતી કદી પુત્ર ઝાઝા, ના અન્ય આપ સમ કે પ્રસવે જનેતા; તારા અનેક ધરતી જ દિશા બધીય, તેજે સ્કુરિત રવિને પ્રસવેજ પૂર્વ. | ૨૨ છે માને પરંપુરૂષ સર્વમુનિ તમને, ને અંધકાર સમીપે રવિ શુદ્ધ જાણે પામી તને સુરત મૃત્યુ તે મુનીંદ્ર, છે ને બીજે કુશળ મેક્ષ તણેજ પંથ. | ૨૩ છે તું આદ્ય, અવ્યય, અચિંત્ય, અસંખ્ય વિભુ, છે બ્રહ્મ, ઈશ્વર, અનંત અનંગકેતુ, ગીશ્વર વિદિતગ, અનેક એક, કે છે તને વિમળ જ્ઞાનસ્વરૂપ સંત. એ ૨૪ છે બુદ્ધિ બેધથકી હે સુરપુજ્ય બુદ્ધ, છે લોકને સુખદ શંકર તેથી શુદ્ધ છે મોક્ષ માર્ગ વિધિ ધારણથીજ ધાતા, છે સ્પષ્ટ આપ પુરૂષોત્તમસ્વામી ત્રાતા. ૨૫ છે લોક દુઃખ હર નાથ” તને નમસ્તુ, તું ભૂતળે અમલ ભુષણ ને નમોસ્તુ, ત્રલોકનાજ પરમેશ્વરને નમસ્તુ, હે જીન શેષક ભવાબ્ધિ તને નમતુ. મે ૨૬ છે આશ્ચર્ય શું ગુણજ સર્વ કદી મુનીશ, ત્યારેજ આશ્રય કરી વસતા હમેશ; દોષ ધરી વિવિધ આશ્રય ઉપજેલા, ગર્વાદિકે ન તમને સ્વપ્ન દીઠેલા. છે ૨૭ઉંચા અશોકતરૂ આશ્રિત કીર્ણ€ચ, અત્યંત નિર્મળ દીસે પ્રભુ આપ રૂપ; તે જેમ મેઘ સમીપે રહી સૂર્ય બિંબ, શોભે પ્રસારી કિરણે હણીને તિમિર. . ૨૮