________________
(૫૬૧)
ખારૂં. ૧૧ છે જે શાંત રાગ રૂચિના પરમાણું માત્ર તે તેટલાંજ ભુવિ આ૫ થએલ ગાત્ર; એ હેતુથી ત્રિભુવને શણગાર રૂપ, તારા સમાન નહિ અન્યતણું સ્વરૂપ. I૧૨ા લેક સર્વ ઉપમાને જ જીતનારું, ને નેત્ર, દેવ નર ઉરગ હારી તારૂં; કયાં મુખ કયાં વળી કલંક્તિ ચંદ્રબિંબ, જે દિવસે પીળચટું પદ્ધ જાય ખુબ. | ૧૩ સંપૂર્ણ ચંદ્રતણું મતિ સમાન તારા, રૂડા ગુણે ભૂવન જૈણ ઉલંઘનારા; ચૈન્નાથ તુજ આશ્રિત એક તેને, સ્વેચ્છાથકી વિચરતાં કદિ કાણું રેકે. ૧૪ આશ્ચર્ય શું પ્રભુતણા મનમાં વિકાર, દેવાંગના ન કદી લાવી શકી લગાર; સંહારકાળ પવને ગિરિ સર્વ ડેલે, મેરૂ ગિરિ શિખર શું કદી તેય ડેલે. ૧૫ છે ધ્રુમે રહિત નહિ વાટન તેલવાળે, ને આ સમગ્ર ત્રણ લોક પ્રકાશનારે; ડેલાવનાર ગિરિ વાયુ ન જાય પાસે, તું નાથ છે અપર દીપ જગત્ પ્રકાશે છે ૧૬ ઘેરી શકે કદી ન રાહુ ન અસ્ત થાય, સાથે પ્રકાશ ત્રણ લેક વિષે કરાય; તું હે મુનીંદ્ર નહી મેઘ વડે છવાય; લોલે પ્રભાવ રવિથી અદકે ગણાય. મે ૧૭ છે મેહાંધકાર દળનાર સદા પ્રકાશી રાહુ મુખે ગ્રસિતના નહિ મેઘ રાશી; શોભે તમારૂં મુખ પદ્ધ અપાર રૂપે, જે અપૂર્વ શશિ લેક વિષે પ્રકાશે. મે ૧૮ | શું રાત્રિમાં શશિથકી દિવસે રવિથી, અંધારૂ તુજ મુખ ચંદ્ર હરે પછીથી; શાલિ સુશોભિત રહી નીપજી ધરામાં, શી મેઘની ગરજ હેયજ આભલામાં. મે ૧૯ | શોભે પ્રકાશ કરી જ્ઞાન તમે વિષે છે, તેવું નહીં હરીહરાદિકના વિષે તે