________________
(૫૨) રાણીએ લહ્યાંએ. ૧ પહેલે રે સુપને ગયવર દીઠે, બીજે વૃષભ સોહામણોએ, ત્રીજે સિંહ સુલક્ષણે દીઠે, ચોથે લક્ષમી દેવતાઓ. મે ૨ પાંચમે પંચ વરણી પુલની માળા, છઠે ચંદ્ર અમિ ઝર્યો એ, સાતમે સૂરજ, આઠમે વજા, નવમે કળશ અમિચે ભએ. ૩ છે પદ્મ સરોવર દશમે દીઠા, ખીરસમુદ્ર દીઠે અગીયારમે એ, દેવ વિમાન તે બારમે દીઠું, રણજણ કે વાજંતા એ. કે ૪ રત્નને રાશિ તે તેરમે દીઠે, અશિખા દીઠી ચઉદમેં એ, ચઉદ સુપન લહી રાણીજી જેથિ, રાય સમોવડ હિતલાં એ. છે પ સુણોરે સ્વામી મેં તે સુહલણાં લાધ્યાં, પાછલી રાત રળીયામણુ એ, રાયરે સિદ્ધારથ પંડિત તેડયા, કરે પંડિત ફલ એહનાં એ. ૬ છે અમ કુલમડણ તુમ કુળ દિવે, ધન મહાવીર સ્વામી અવતર્યા એ, જે નર ગાવે તે સુખ પાવે, આનંદ રંગ વધામણાં એ. એ છો
श्री महावीर स्वामा हालरियुं. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલે હાલે હાલરવાનાં ગીત. સોના રૂપાને વળી રને જડિયું પારણું, રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલે હાલે હાલે હાલે મ્હારા વીરને. ૧ જિન પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હશે ચેવિસ તીર્થંકર જિત પરિણામ, કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે હારે અમૃત વાણ. હા ! ૨ ચૌદે સ્વપ્ન હવે ચકી કે જિનરાજજી, વીત્યા બારે ચી નહીં હવે ચક્રીરાજ, જિનજી પાસે પ્રભુના શ્રી કેશી