________________
( પર૧) પૃથક કેડી કેવલી, સહસ કે પૃથક મુનિવર, નમું ગુણ રત્નાવલી. / ૯ / કર્મ ભૂમિ પન્નર ક્ષેત્રે, નિશ્ચલા વ્રતધારકા, સદાચારી સર્વ પ્રણમું, કેવલી વચપાલકા. ૧૦ ગુરૂ ગૌતમ સૂરિ સોહમ, જબુપદ શિર નામિર્યો, સૂર્ય શશિ સદ્દગુરૂ નમતાં, પરમ સંપદા પામિયે. ૧૧
શ્રી અતીત ચોવીશી અનાગત ચોવીશી, વર્તમાન ચોવીશી એવી અનંતા અનતી ચાવીશીને મ્હારી ત્રિકાલ વદના હેજે, શ્રી આયરક્ષિત સૂરિ સદગુરૂજે નમેનમાં શ્રી ગુણનિધાન સૂરિ નમોનમઃ
अथ श्लोक.
મંગલં ભગવાન વીર મંગલ ગૌતમ પ્રભુઃ મંગલ સ્થૂલભદ્રાદ્યા જેનો ધર્મોસ્તુ મંગલ. ૧ એક જ બુ જગ જાણીયે, બીજા નેમકુમાર, ત્રીજા વયર વખાણ, ચોથા ૌતમ સ્વામ. ૨. અંગુઠે અમૃત વસે, લબ્ધિત ભંડાર, તે ગુરૂ ગોતમ સમરીયે, વાંછિત ફલ દાતાર. ૩ાા ગામ તણે પેસારણે, ગેયમ ગુરૂ સમરંત, ઈચ્છા ભેજન ઘર કુશલ, લછી લીલ કરેત. છે ૪ | સર્વ મંગલં માંગલ્ય, સર્વ કલ્યાણ કારણું પ્રધાનં સર્વ ધમણાં, જૈન જયતિ શાસન. | ૫ | ઈતિ.
श्री वीरजिनना चउद स्वप्ननुं स्तवन.
રાયપે સિધારથી ઘેર પટરાણી, નામે ત્રિશલા સુલક્ષણીએ, રાજભુવન માંહે પલંગે પિઢતાં, ચઉદ સુમન