________________
(પર)
રાય. . ૪ માંડવગઢને રાજી, નામે દેવ સુપાસ; રિખભ કહે જિન સમરતાં પહોંચે મનની આશ. પા
अथ ॐ नमी जंबुद्वीपे. ૩૪ નમે જ બુદ્વીપે દ્વીપે, યે તીર્થકરાશ્ચ ધાતકીખંડે, ચે ચાપિ પુષ્પરાધે, તાન સર્વાનું પ્રાંજલિ દે. ૧ ખાતેડછાપદ પર્વત ગજપદ સમેત શિલાભિઃ શ્રીમાનું રૈવતકઃ પ્રસિદ્ધ મહિમા શત્રુંજય પાવકા, વૈભારે વિપુલે
બુદે ગિરિવર શ્રી ચિત્ર કૂટાભિધઃ તત્ર શ્રી ઋષભાદ જિનવરાઃ કુતુ મંગલ. જે ૨ છે
સિદ્ધાચલે મુનિ અનંત સિદ્ધા, આબુ રાષભ જુહારીયે, વૈભારગિરિ પર વીર નમતાં, પાપ તાપ નિવારીયે. ૧૫ અષ્ટાપદે ચાવીસ જિનવર, નેમિ રેવાચલગિરિ, વીશ જિનવર સમેત શિખરે, વીર જીન પાવાપુરી. પરા ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય, ભેણું મલ્લી પ્રભુ, ભદ્રાપુરે મહાવીરસ્વામી, અજિત તારંગે વિભુ. | ૩ | શંખેશ્વરે નવપલ્લ, અંતરિક્ષ ગે પાસજી, અમીઝરે જગવલ, કલિકુંડ પૂરે આશજી. ૪ પલ્લવી નવખંડ કોક, ભીડભંજન સ્થંભના, ગાડરી નવસારી પાર્શ્વ, ચિંતામણી મનમોહના. | ૫ | સહસફ| શ્રી ધૃતકલા , અલેપી રાવલ, પુરિસાદા પાસ નમિ, સકલ ઠામે ગુણનિલે. દા
તિષીને વ્યંતરામાં, ભુવનપતિ દશ સ્થાનકે, સ્વર્ગ છવીસમાંહિ, નમું જન પ્રતિમાજીકે. છે ૭તાત્યને શ્રી મેરૂ મહિધર, માનુષેત્તર કુંડલે, નંદીશ્વરાદિ રૂચકદ્વીપ, તિલકે સવિ સ્થલે. | ૮ | એક સો સિત્તેર ક્ષેત્રે,