________________
(પર૩) ગણધાર, તેહને વચને જાણ્યા ચોવીશમા જિનરાજ હારી કુખે આવ્યા ત્રણ્ય ભુવન શિરતાજ, મહારી કુખે આવ્યા તરણ તારણ જહાજ, હું તો પુણ્ય પતી ઈંદ્રાણું થઈ આજ. હા, છે ૩ છે મુજને ડોહળા ઉપન્યા બેસું ગજ અંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય, સહુ લક્ષણ મુજને નંદન હારા તેજનાં, તે દિન સંભારું ને . આનંદ અંગ ન માય. હાથને ૪. કર તળ પગ તળ લક્ષણ એક હજારને આડે છેતેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ, નંદન જમણું અંઘે લંછન સિંહ વિરાજત, મેતે પહેલે સુપને દીઠે વીશવાવીશ. હા,
પાા નંદન નવલા બંધવ નંદીવનના તમે, નંદન ભેજાઈચેના દેવર છે સુકુમાર; હસશે ભેજાઈએ કહી દીયર મ્હારા લાડકા, હસશે રમશે ને વળી શુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વલી ઠુંસા દેશે ગાલ. હા૬ નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નિવલી પાંચશે મામીના ભાણેજ છે, નંદન મામલીયાના ભાણેજા સુકુમાલ; હસશે હાથે ઉછાળી કહીને ન્હાના ભાણેજા, આંખે આંજીને વળી ટ૫કુ કરશે ગાલ. હા, છે ૭ મે નંદન મામા મામી લાવશે ટેપી આગલાં, રત્ન જડીયાં ઝુલડે મેતી કસબી કેર, લીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતીનાં, પહેરાવશે મામી મહારા નંદકિશોર. હા ૮ નંદન મામા મામી સુખલડી બહુ લાવશે, નંદન ગજુવે ભરશે લાડુ મોતીચુર; નંદન મુખડાં જોઈને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે છો સુખ ભરપુર. હા | ૯ નંદન નવલા