________________
(૫૦૮ ). अथ कळावतीनी सज्झाय. મેરી કેશબીને રાજા કહીયે, નામે તે જેસંગ રાય; હેન જાણીને જેણે બેરખડાં ઘડાવ્યા, કમે તે ભાઈનાં કહેવાયરે, કળાવતિ સતીરે શિરોમણી હોય. છે ૧ છે પહેલી રયણી રાજા મહેલે પધારે, પુછે બેરખડાની વાત, કહે કેણે તને બેરખડા ઘડાવ્યા, તું નથી શીયલવતિ નારરે. કળાવતિ | ૨ | બીજી રમણીયે રાજા મહોલે પધારે, પૂછે બેરખડાની વાત, કીયાં રાજા તને બેરખડાં મોકલાવ્યા, સરખી કહે તું વાતરે. કo | ૩ | ઘણું છે જેણે બેરખડા મોલાવ્યા, અવસર જાણીને એહ, અવસર ભણી જેને બેરખડાં મોકલ્યા તે મેં પેહર્યા છે એજ રે. ક0 | ૪ | મહારે મને હું તેને મને, તેને મેકલ્યાં છે એહ; રાત દિવસ મહારા મનમા ન વિસરે, દીઠે હરખ ન માંયરે, કરુ છે ૫ છે વાત સુણી રાજા ક્રોધ ભરાણુ, તેડાવ્યા સુભટે બે ચાર, સુકી નદીમાં છેદન કરીને, કર સહિત એ આણરે. કઇ છે ૬ બેરખડા વાંચીને રાજા મનમાં વિમાસે, મેં કીધે અન્યાય; વિણ અપરાધે મેંતે છેદન કરાવ્યાં, કર્યો નહિ કાંઈ વિચારરે. કo iાં ૭ એવે અવસરે રાજા ધાન ન ખાવે, તેડાવે રાય બે ચાર; રાત દિવસ રાજા મનમાં વિમાસે જે આવે શિયલવતી નારરે. કટ ૮ સૂકા સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; કરે આવ્યાને વલી બેટડે ધવરાવે, શિયલતણે પ્રભાવશે; ક છે ૯ પુર્વ પુજે ત્યાં જ્ઞાની પધારે, પુછે પુરવ ભવની વાત, ક્યાં ક્યાં