________________
(૫૦૯). અપરાધ મેં કીધા હે પ્રભુજી, તે હેને કહોને આજરે. કળાવતિ | ૧૦ | આગળ હતી તું બાઈ રાજાની કુંવરી, એ હતે શુંડલાને વેષ, સેજે સેજે તે તે બાણુજ સાથે, છેદી ગુંડલા કેવી પાંખરે. કળાવતિ : ૧૧ પૂત્ર હતો તે રાજાને સેંચો, અમને સંજમ કેવા ભાવ, દિક્ષા લેશુને આનંદ પામશું, પાંચમું મુક્તિ મેઝારરે. કળાવતિ. ૧રા તમે તમારી વસ્તુ સંભાળે, અમને સંજમ કેવા ભાવ, વીર વિજય ગુરૂ એણુ પરે બોલે, ગુણ ગાજે નરને નાર રે. કળાવતિ છે ૧૩ ઈતિ. __ अथ श्री शाळिभद्रजीनी सज्झाय.
સરસ્વતી સ્વામીને વિનવુંરે, શાય ગુરૂ લાગું છું પાય છે, પીયારાજી કેરું તમને દુરવણ હાર, ધન્નોજી બેઠા નાવણ કરેજી, નારીજી ચળે છે વાંસ હે, પીયારાજ કણ તમને દુરવણ હાર. | ૧ વાંસ ચોળતાં દીઠી ઝુલતીજી, એવડા તે કેસા તમને દુઃખ હે પીયારાજી કેણ. ૨. ગૌભદ્ર શેઠની બેટડીજી, ભદ્રા સરખી હારી માત હ. પીયારાજી . ૩શાળીભદ્ર સરીખે બધજી. ધન્ના સરીખે ભરથાર હે. પી| ૪ | દુઃખ તે સ્વામી હારા મહીયર તજી, સહ દીલડે ન જાય છે. પી.
૫ મ્હારે તે વીર સ્વામી હારેજી, દીન પ્રતે છાંડે એક એક નારી છે. પી. . ૬. ત્યારે તે વીરે ગોરી મૂરખેજી, બત્રિશને મહેલે નિરધાર હો. પી| ૭ | કહેતાં તે લાગે સ્વામી સહેલુંજી, મુકતા વિષ માહેલું થાય છે. પી| ૮ જારે જે તે મને એમ કહ્યું,