________________
(૫૦૭) | ૨ | કામ કોધ મ્હારી કેડ ન મુકે, ઉત્તમ ભાવ ન આવે; વૈર વિરોધ બહુ વચને વધારી, આતમ શાંતિ ગુમાવે હે નાથ. શી) | ૩ | પામર પ્રાણ પડ્યા પ્રભુજી, જુઠી સાખ નથી વારી, ચેરી દારીથી ચિત્ત નવિ ખેંચ્યું, મમતાને નથી મારી હે નાથ. શી છે ૪ કપટ થકી કેઈ કામ ન સીધા, તૃષ્ણને નથી તજતે; અભિમાને માનવ ભવ ખેચો, ભાવે પ્રભુને ન ભજતે હે નાથ. શીટ છે ૫ ભુલી ભગવાનને કુરાગે રમતે, દેશે ધર્મ બગાવ; લોભ થકી પ્રભુ ભક્તિમાં ભુલ્યો, નથી તરવાની બારી હે નાથ. શીટ છે ૬. છે અછતા આલ મેં પરને દીધા, ધમી મમ પ્રકા; વાતે લેક લડાવી માર્યા, દુર્મતિથી દિલ ના હો નાથ. શી) | ૭ | ક્ષણ ક્ષણ રતિ અરતિ બહુ કરતે, ચાડી ચિત્તથી ન વારી; પર નિંદામાં પાપ ઘણું છે, તેથી ન આતમ ઉગારી હે નાથ. શી છે ૮ ધન યૌવનની આશા અટારી, પ્રભુ પણ મુકયા વિસારી; શકિત ગઈ પણ શાંતિ ન પાયે, મનુષ્ય જન્મ ગયે હારી હે નાથ. શી છે કે સંસાર સુખની વાસના વલગી, પુન્ય દશા ગઈ આગી, વૃદ્ધપણે વાધે બહુ તૃષ્ણા, કેમ કરી થાય ન અલગી હો નાથ. શી) | ૧૦ | તિમિરારી તારક મુજ વંદન, લેજે નાથ સ્વીકારી; બાલ જાણીને બાંહે ગ્રહી પ્રભુ, લેજે મુજને ઉગારી હો નાથ. શી | ૧૧ ઈતિ.