________________
(પ ) अथ श्री बाहुबलीनी सज्झाय. * રાગ–પંથ નિહાલું રે,
બહેની બેલેહ બાહુબલ સાંભલેજ, રૂડા રૂડા રંગ નિધાન; ગયવર ચઢિયા હે કેવલ કેમ હજી, જાણ્યું જાણું પુરૂષ પ્રધાન. બા. ૧ તુજ સમ ઉપશમ જગમાં કુણું ગણેજી, અકલ નિરંજન દેવ, ભાઈ ભરતેશ્વર વહાલા વીનવેજી; તુજ કરે સુરનર સેવ. બા ! ૨ છે ભર વરસાલે હે વનમાં વેઠીએજી, જિહાં ઘણાં પાનાં પૂર; જરમર વરસે હો મેહુલો ઘણુંછ, પ્રગટયા પુણ્ય અંકુર. બા | ૩ | ચિહુ દિસી વીટો હા વેલીએ ઘણું છે, જેમ વાદલ છા સુરશ્રી આદિનાથે હો અમને મેકલ્યાં; તુમ પ્રતિધન નર. બા ! ૪ વર સંવેગ રસેં હે મુનિવર ભર્યાજી, પામ્યું પામ્યું કેવલનાણું માણેકમુનિ જસ નામે હે હર ઘણુંછ, દિન દિન ચઢતે છે વાન. બાય છે એ છે
अथ आत्मशिक्षानी सज्झाय. રાગ- શી કહું કથની મહારી હો રાજ
હતે બાજી બધી ગયે હારી હે નાથ શી કહું કથની મારી, ઉત્તમ કુલમાં આરજ ક્ષેત્રે, મનુષ્ય જન્મ શુભ પાક સામગ્રી પુજે પામે પણ, પ્રમાદે સવ ગુમાવ્યા હે નાથ. શી કહું૧ જન્મ મરણનાં જેરે જિર્ણોદ, જાણ્યા નહિ જગદીશ, મેહ મિથ્યાત્વમાં મન મુંઝાણું, કીધો ન ધર્મ જગદીશ હો નાથ. શી.