________________
(પ૦૫) પ્રેમેં કરી, લબ્ધી લહે જીન વારે, સંબલ સાથે સંગ્રહ ઈમ કહે જીન કેવલનાણરે. જયે છે ૧૧ ઈતિ.
अथ कर्मनी विचित्रतापर सज्झाय.
રાગ–કપૂર હોયે અતિ ઉજળે. સુખ દુઃખ સરજ્યાં પામીરે, આપદ સંપદ હોય, લીલા દેખી પરતણું; ષ મ ધરજો કેયરે. પ્રાણ-મન નાણે વિષવાદ, એતે કમતણું પ્રસાદરે પ્રાણું. મ૦ ના ફલને આહારે જીવીયેરે, બાર વરસ વન રામ, સીતા રાવણ લઈ ગયેરે, કમરણ એ કામરે. પ્રાણી મ.
૨ નીર પાંખે વન એકલેરે, મરણ પામ્ય મુકુંદ; નીચતણે ઘર જલ વોરે, શીશ ધરી હરચંદરે. પ્રાણી છે ૩ છે નલે દમયંતી પરીહરીરે, રાત્રી સમય વન બાલ; નામ ઠામ કુલ ગેમવીરે, નલે નિરવાહો કાલરે. પ્રાણ છે ૪ ૫ રૂપ અધિક જગ જાણ રે, ચક્રી સનતકુમાર; વરષ સાતમેં ભગવરે, વેદના સાત પ્રકારરે. પ્રાણું પાપા રુપે વલી સુર સારિખારે, પાંડવ પાંચ વિચાર, તે વનવાસે રડવદ્યારે; પામ્યાં દુઃખ સંસારરે. પ્રાણી છે ૬. સુર નર જસ સેવા કરે, ત્રિભુનનપતિ વિખ્યાત; તે પણ કમ વિટંબીયારે, તે માણસ કેણ માત્રરે. પ્રાણી | ૭ | દેષ ન દીજે કેહને, કર્મ વિટંબણુ હાર; દાન મુનિ કહે છવનેરે, ધર્મ સદા સુખકારે. પ્રાણી ૮u ઈતિ.