________________
(૫૩) શ્રી| ૧ | વિજય નૃપતિ શ્રી દેવી નંદન, પિલાસપુર અવતારી વે, અંગ અગ્યાર પઢે ગુણ આદર, વિવિધ વિવિધ અવિકારી છે. શ્રી મે ૨ તપ ગુણ રયણ સંવ
ચ્છર આદિક, કરકે કાય ઉદ્ધારી વે, પ્રભુ આદેશે વિપુલાચલ પર, કરી અણસણ અતિ ભારી વે. શ્રી| ૩ | કેવલ પાય મુકિત ગયે મુનિવર, કર્મ કલંક નિવારી વે, અઢારસે અડતાલે તિહિં ગિરિ, કીની થાપના સારી છે. શ્રી. | ૪ | વાચક અમૃત ધર્મ સુગુરૂકે, સુપસાચે સુવિચારી વે, શિષ્ય ક્ષમા કલ્યાણ હરખ ધર, ગુણ ગાવે જયકારી છે. શ્રી ! ૫ ઈતિ. श्री अगीआर गणधरनी सज्झाय.
રાગ–અછત છણું શું પ્રીતડી. વીર પટધર વંદી, ગણધાર હે શ્રી ગૌતમસ્વામ, અદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા, નવે નિધિ હે પ્રગટે જસ નામ. વર૦ ૫ ૧ | અગ્નિભૂતિ વાયુભુતિશું, પન્નર સતહો લહે સંજમભાર, વ્યકત સુધર્મા સહસશું, તે તરીયા હે કૃત દરિયા સંસાર. વિર૦ ૨ મંડિત મરિય પુત્રજી, સાડાત્રણ હે સત સંયમ લીધ, અકંપિત ત્રણ સતશું, અચલ બ્રાતા ત્રણસત પ્રસિદ્ધ. વીર ૩ મેતારજ પ્રભાસના, શુદ્ધ સાધુછ હો ત્રણ ત્રણ સત, ચઉદ સહસ મુનિ વદીયે, સાહુણ હો છત્રીશ સહસ મહંત. વી. પાકા વિર વિમલ કહે વિધિ શુદ્ધિશું, વિશુદ્ધ વદે હે એવા અણગાર, તરણું તારણ નાવ સમ એ, સમરથ હો શાસન શણગાર. વીર છે ૫ છે