________________
( ૧૨ )
યારે, અધવ એ સુકુમાર, ગાશે ભણશે જે ભાવશે, મનહર પુષ્પ ભવપારરે. મધવ૦ ।। ૧૧ । श्री वैराग्यनी सज्झाय.
',
ચા સેવાસમે એ મરદો મગન ભયા મેવાસી, કાયા રૂપ મેવાસ બન્યા હૈ, માતા જ્યુ' મેવાસી, સાહેબકી શીર આણુ ન માને, આખર કયાં લે જાસી. ચા॰ । ૧ । ખાઈ અતી દુર્ગંધ ખજાના, કાટમાં મહુતર કાઠા, વણસી જાતાં વાર ન લાગે, જેસા જલ પ`પાટા, ચા૦ ।। ૨ । નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાયી દુગધા કયા, ઉસમેં તલ્લીન ભયા હય, રે રે આતમ અંધા. યા॰ ।। ૩ ।। નિમે' છેટા öિનમેં મહેાટા, છિનમે છેહ દિખાસી, જખ જમ રેકી નજર લગેગી, તખ છિનમે ઉડ જાસી. યા૦ ॥ ૪ ॥ મુલક મુલકકી મલી લેાકાઇ, મ્હાત કરે ફરીયાદી; પણ મુજરા માને નહી પાપી, અતિ છાસ્યેા ઉન્માદી. યા॰ ॥ ૫॥ સારા મુલક મેલ્યા સંતાપી, કામ કરાડી ફાટા, લાભ તલાટી લેાચા વાળે, તેા કેમ નાવે ત્રાટા. યા॰ ॥ ૬ ॥ ઉદય રત્ન કહે આતમ મેરા, મેવાસીપણું મેલા, ભગવતને ભેટા ભલી ભાંત, મુક્તિ પુરીમે' ખેલેા.
યા ! છા
श्री अइमुत्तानी सज्झाय. રાગ—કૃષ્ણ કનૈયા હૉ મતવાલા,
શ્રી અઇસુતા મુનિવર જુકી, કરણીકી મલીહારીરે; ખટવનકે સજમ લીના, વીર વચન ચિત્ત ધારી વે.